પંચાયત વોર્ડ વાઇઝ મતદાર યાદી ડાઉનલોડ કરો |Panchayat ward wise voter list 2021

પંચાયત વોર્ડ વાઇઝ મતદાર યાદી ડાઉનલોડ કરો |Panchayat ward wise voter list 2021

Taking forward its continuous efforts of building an active democratic citizenry in the country, Election Commission of India has undertaken a new initiative by designing a Mobile Application for developing a culture of avid electoral engagement and making informed and ethical ballot decisions among citizens of the country. The app aims to provide a single point of service and information delivery to voters across the country.  The app provides following facilities to Indian voters:

 A. Electoral Search (#GoVerify your name in the electoral roll)

મતદાર યાદી ગુજરતમાં તમારું નામ કેવી રીતે શોધવું:

પછી મતદાર યાદીના ટેબમાં નામ શોધો.

પછી નીચેના વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો

કોર્પોરેશન / નગરપાલિકા / તાલુકા-જિલ્લા પંચાયત

પછી તમારું નામ અથવા એપિક કાર્ડ નંબર દાખલ કરો

તમારા ગામની મતદાનની ટકાવારી જુઓ (official website)

આજની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ક્યાં વિસ્તારોમાં કેટલું થયું મતદાન જોવા અહી ક્લિક કરો


મતદાનની ટોટલ ટકાવારી જોવા માટે અહી ક્લિક કરો

મતદારયાદી માં તમારું નામ જુઓ અહીંથી

તમારા વોર્ડની મતદાર યાદી ડાઉનલોડ કરો અહીંથી

ચૂંટણી વખતે ક્યાં પુરાવા માન્ય ગણાશે …?

અહીં તમે બે રીતે નામ શોધી શકો છો. પહેલું તમારા ચુટણી કાર્ડ નો નંબર એટલે કે EPIC Number નાખીને શોધી શકાય છે. અથવા બીજી રીતે શોધવા માટે તમારૂ નામ, પિતાનું નામ, અટક અને જાતિ નાખીને શોધી શકાય છે.

Voter helpline એપ ડાઉનલોડ કરો

ઘરે બેઠાં ચૂંટણીકાર્ડ બનાવો

Apart from this, to see other information about digital election card, what is digital election card? Click to see who can download, how to download e-EPIC Card.

કેવી રીતે કરી શકાશે સુધારો?

મતદાર તેમના જ વિસ્તારમાં મતદાન મથક પર બી.એલ.ઓ.નો સંપર્ક કરી મતદાર યાદીમાં નામ એડ અથવા તો કોઈ સુધારો કરવાનો હશે તો કરી શકશે. મતદાન મથક સુધી ન જવું હોય તો ઓનલાઈન પણ સુધારો કરી શકાશે. જેમાં વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ ડાઉનલોડ કરી અરજી કરી શકશે. અથવા તો www.voterportal.eci.gov.in કે www.nvsp.in અરજી કરી શકશે. વોટર હેલ્પલાઇન નંબર-1950.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *