કચ્છી ભાષા ઓનલાઈન કોર્ષ | Kutchi Language online Course on Diksha App કચ્છી ભાષા ઓનલાઇન કોર્સ :ડૉ. રક્ષાબેન એચ. ઉપાધ્યાય કોર્સની ભૂમિકા : શિક્ષણનું મુખ્ય કાર્ય રાષ્ટ્ર ઘડતરનું છે. રાષ્ટ્ર ઘડતરમાં વૈવિધ્ય સાથે ઐક્યભાવના હોય તેતેનું અંગભૂત અંગ છે. જે વ્યક્તિ વધુ ભાષાઓ જાણશે, અન્ય ભાષા પ્રત્યે આદર દાખવશે અને તેમાંવ્યવહાર પ્રસ્થાપિત કરશે તે વધુ […]