Tag: age limit

ગુજરાતની સરકારી ભરતીની વયમર્યાદામાં વધારો કરાયો!

સરકારી ભરતીમાં વયમર્યાદાને લઈને કેબિનટે બેઠકમાં મહત્વના નિણર્ય લેવામાં આવ્યા છે.સાથે જ 100 દિવસનો સરકારે એક્શન પ્લાન પર ઘડી નાખી તેણે પાયા પર ઉતારવા આદેશ આપી દીધા છે. રાજ્ય સરકારની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે  ભરતીમાં વય મર્યાદાની એક વર્ષની છૂટછાટ આપી છે. સરકાર તરફથી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ […]