SSC GD Constable recruitment 2021: Applications begin for 25271 posts, apply now

SSC GD Constable recruitment 2021

(સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં)

SSC Constable GD Recruitment 2021 registration begins today. Candidates can apply online through the official site of SSC on ssc.nic.in.
Staff Selection Commission has released SSC Constable GD Recruitment 2021 notification. The registration process for Constables (GD) in Central Armed Police Forces (CAPFs), NIA, SSF and Rifleman (GD) in Assam Rifles Examination begins today, July 17, 2021. Candidates can apply online through the official site of SSC on ssc.nic.in. SSC GD Constable recruitment
SSC GD Constable recruitment 2021
2021: Applications begin for 25271 posts, apply now

Important Date: (મહત્વની તારીખો)

  • ફોર્મ શરૂ થવાની તારીખ:17 જુલાઇ 2021
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 31 ઓગસ્ટ 2021

 EDUCATION QUALIFICATION: (શૈક્ષણિક લાયકાત)

  • ધોરણ:10 પાસ
  • NCC સર્ટિફિકેટ ધારવતા ઉમેદવારોને બોનસ માર્કસ મળશે.

APPLICATION FEES ( અરજીની ફી)

  • GENERAL & OBC (MALE) : રૂ.100
  • જ્યારે SC/ST/મહિલા અને એક્સ.સર્વિસ મેન માટે કોઈ ફી નથી.
  • ઓનલાઈન પેમેન્ટ 2 સપ્ટેમ્બર ના 11:30 am સુધી કરી શકસો.
  • જ્યારે ઓફલાઇન 4 સપ્ટેમ્બર સુધી કરી શકસો.  

Vacancies : (જ્ગ્યાઓની વિગત)

ssc gd constable recruitment 2021

Age Limit (ઉમર મર્યાદા) ( ssc gd constable 2021 age limit)

  • 18 થી 23 વર્ષ ( 1 ઓગસ્ટ 2021ની સ્થિતિ એ)
  • (2 ઓગસ્ટ 1998 થી પહેલા અને 1 ઓગસ્ટ 2003 પછી જન્મેલ ફોર્મ નહી ભરી શકે)
  • Age relaxations ( ઉમરમાં છૂટછાટ)

ssc gd constable 2021 age limit

Exam pattern (પસંદગી પ્રક્રિયા) ssc gd constable exam

Selection Process

The selection process comprises of the computer-based exam, physical efficiency test/ physical standard test/ detailed medical exam/ review medical exam. Candidates who will qualify the exam will have to appear for document verification.

  • પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ભાષામાં લેવાશે.

 

Physical Efficiency Test (PET)/ Physical Standard Test (PST) (શારિરીક ક્ષમતાના માપદંડો)

  •  HIGHT (ઊંચાઈ) :

     પુરુષો: 170 cms  મહિલા: 157 cms (કેટેગરી વાઈઝ છૂટછાટ મળવા પાત્ર)

  • CHEAST (છાતી)

ફૂલાવ્યા વગર: 80 cm  અને ઓછામાં ઓછી 5 સેમી ફૂલવી જોઈએ

(કેટેગરી વાઈઝ છૂટછાટ મળવા પાત્ર)

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *