પશુપાલનને લગતી વિવિધ યોજનાઓમાં  i-Khedut Porta પર ફોર્મ ભરાવવાનું શરૂ 

  • પશુપાલનને લગતી વિવિધ યોજનાઓમાં  i-Khedut Porta પર ફોર્મ ભરાવવાનું શરૂ 

પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટે અમલી વિવિધ વ્યક્તિલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે I-Khedut પોર્ટલ પર ઑનલાઈન અરજી કરવી ફરજિયાત છે.

ઑનલાઈન અરજી કરવા માટે તા. ૦૧/૦૬/૨૦૨૧ થી તા. ૦૧/૦૭/૨૦૨૧ દરમ્યાન પોર્ટલ ખુલ્લું રહેશે, લાભ લેવા ઈચ્છતા તમામ પશોપાલકોએ i-khedut પોર્ટલની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in પર ઑનલાઈન અરજી કરવાની રહેશે. 

જે તે યોજના અંતર્ગત રાજ્ય/જિલ્લાના કુલ લક્ષ્યાંકના પ્રમાણમાં નિયત થયેલ સમયમર્યાદામાં ઓછી અરજીઓ પ્રાપ્ત થયેલ હશે તો તે યોજના/યોજનાઓ પૂરતું પોર્ટલ અરજીઓ સ્વીકારવા માટે વધુ સમય માટે ચાલુ રાખવામાં આવશે. જે બાબત i-khedut પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવશે. યોજનાઓ અંગે વધુ જાણકારી

માટે નજીકની પશુ સારવાર સંસ્થા/કચેરીનો સંપર્ક કરવો. જેની રાજ્યના સર્વે પશુપાલકોએ નોંધ લેવી

અમારા વોટ્સએપ ગૃપમાં જોડાવા ક્લિક કરો 

1.અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય

ANH-9
ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી પાવર ડ્રીવન ચાફકટર ખરીદી કરવાનું રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

2.અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય

DMS-1 (અ. જ. જા.)
લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

3.અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના

ANH 10
મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦

અરજદારે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

4.અનુસુચિત જનજાતિની મહિલા લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય

NH-13 (વિધવા/ત્યક્તા/અપંગ મહિલાઓ માટે)

એકમ કિંમત (રૂા. ૯૦,૦૦૦/-)ના ૫૦% અથવા મહત્તમ રૂા. ૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

ANH-13 (વિધવા/ત્યક્તા/અપંગ સિવાયની મહિલાઓ માટે)
એકમ કિંમત (રૂા. ૯૦,૦૦૦/-)ના ૫૦% અથવા મહત્તમ રૂા. ૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે   લાભાર્થીએ iKhedut Portal પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રીન્ટઆઉટ લઈ અરજીમાં દર્શાવેલ કચેરીના સરનામે રજુ કરવી.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

5.અનુસુચિત જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય

ANH-9

ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી પાવર ડ્રીવન ચાફકટર ખરીદી કરવાનું રહેશે

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

6.અનુસુચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય

DMS-1 (અ.જા.)
લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય

રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

7.અનુસુચિત જાતિના પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય / ભેંસ વર્ગના ૨ પશુઓ માટે)

ANH-9
કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂા. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

લાભાર્થીએ iKhedut Portalપર અરજી કરવાની રહેશે. 

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

8.અનુસુચિત જાતિના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) માટે સહાય

ANH-13
એકમ કિંમત (રૂા. ૯૦,૦૦૦/-)ના ૫૦% અથવા મહત્તમ રૂા. ૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

લાભાર્થીએ iKhedut Portal પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રીન્ટઆઉટ લઈ અરજીમાં દર્શાવેલ કચેરીના સરનામે રજુ કરવી.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

9.અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના

ANH-11
મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/-

લાભાર્થીએ ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

10.આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના

ANH 10

મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/-

લાભાર્થીએ ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

11.એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય

ANH-6

પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.

લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં લોન મેળવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે. 

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

12.એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય

ANH-7

પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.

લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં લોન મેળવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

13.એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય

ANH-8

પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.

લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં લોન મેળવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

i khedut pashupalan

14.જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય

ANH-13

એકમ કિંમત (રૂા. ૯૦,૦૦૦/-)ના ૫૦% અથવા મહત્તમ રૂા. ૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

લાભાર્થીએ iKhedut Portal પર અરજી કરવાની રહેશે. અરજીની પ્રીન્ટઆઉટ લઈ અરજીમાં દર્શાવેલ કચેરીના સરનામે રજુ કરવી.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________ 

15.રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના

ANH 10

મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/-

લાભાર્થીએ ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

16.રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના

ANH-13

(૧). તાલુકા કક્ષા પુરસ્કાર – (કુલ તાલુકા ૨૪૮ x તાલુકા દીઠ ૨ ઇનામ = કુલ ઇનામ ની સંખ્યા ૪૯૬ ) – પ્રથમ ઇનામ – રૂ. ૧૦૦૦૦, દ્વિતીય ઇનામ – રૂ. ૫૦૦૦ (૨). જીલ્લા કક્ષા પુરસ્કાર – (કુલ જીલ્લા ૩૩ x જીલ્લા દીઠ ૨ ઇનામ = કુલ ઇનામ ની સંખ્યા ૬૬ ) – પ્રથમ ઇનામ – રૂ. ૧૫૦૦૦, દ્વિતીય ઇનામ – રૂ. ૧૦૦૦૦ (૩). રાજ્ય કક્ષા પુરસ્કાર – પ્રથમ ઇનામ – રૂ. ૫૦૦૦૦, દ્વિતીય ઇનામ – રૂ. ૩૦૦૦૦, તૃતીય ઇનામ – રૂ. ૨૦૦૦૦ કુલ પુરસ્કાર = ૫૬૫ (તાલુકાના કુલ ઇનામ = ૪૯૬ + જીલ્લા ના કુલ ઇનામ =૬૬ + રાજ્યના ના કુલ ઇનામ =૩)

(૧). તાલુકા કક્ષાના પુરસ્કાર જિલ્લા પશુપાલન શિબિરમાં એનાયત કરવામાં આવશે (૨). રાજ્ય કક્ષાના પુરસ્કાર અને જીલ્લા કક્ષાના પુરસ્કાર અમદાવાદ/વડોદરા/રાજકોટ પૈકી કોઈપણ એક વિભાગીય કક્ષાએ કાર્યક્રમ રાખી એનાયત કરવામાં આવશે. (3). શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજનાનો લાભ લેવા ઈચ્છતા પશુપાલકે iKhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે. વિજેતા પશુપાલક વિજેતા થયાના ત્રણ વર્ષ સુધી શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર માટે પુન: લાભ લઈ શકશે નહિ.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

17.રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય

DMS-1 (અ. જ. જા.)

એકમ કિંમત (રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધી) કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં. વધુમાં વધુ રૂ. ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘરની સ્થાપના ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને નક્કી કરેલ આદર્શ દૂધઘરની ડિઝાઈન મુજબ કરવાની રહેશે.

રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય

DMS-1 (અ. જ. જા.)

એકમ કિંમત (રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધી) કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં. વધુમાં વધુ રૂ. ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ ગોડાઉનની સ્થાપના ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને નક્કી કરેલ આદર્શ દૂધઘરની ડિઝાઈન મુજબ કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

19 રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય

DMS-1 (અ.જા.)

એકમ કિંમત (રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધી) કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં. વધુમાં વધુ રૂ. ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ ગોડાઉનની સ્થાપના ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને નક્કી કરેલ આદર્શ દૂધઘરની ડિઝાઈન મુજબ કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

20.રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય

DMS-1 (અ.જા.)

એકમ કિંમત (રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધી) કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં. વધુમાં વધુ રૂ. ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘરની સ્થાપના ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને નક્કી કરેલ આદર્શ દૂધઘરની ડિઝાઈન મુજબ કરવાની રહેશે

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

21.રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય

DMS-1 (મહિલા/ સામાન્ય)

એકમ કિંમત (રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધી) કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં. વધુમાં વધુ રૂ. ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘરની સ્થાપના ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને નક્કી કરેલ આદર્શ દૂધઘરની ડિઝાઈન મુજબ કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________ 

22.રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય

DMS-1 (મહિલા/ સામાન્ય)

એકમ કિંમત (રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધી) કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં. વધુમાં વધુ રૂ. ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘર/ગોડાઉનની સ્થાપના ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને નક્કી કરેલ આદર્શ દૂધઘરની ડિઝાઈન મુજબ કરવાની રહેશે. 

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________ 

23.શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના

ANH-6
પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત રૂ.૩૦૦૦/- સહાય મળવા પાત્ર છે. 

(૧). સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાન દ્વારા જન્મેલ શુદ્ધ દેશી ઓલાદની વાછરડીના લાભાર્થીએ iKhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. (૨). ઓનલાઈન અરજીની તારીખે વાછરડીની ઉંમર ૧૧ માસથી વધુ ન હોવી જોઇએ (૩) આ યોજનાનો લાભ પશુપાલક દીઠ વધુમાં વધુ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત મળવા પાત્ર છે. 

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________ 

24.સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

 ANH-8
ફરજીયાત ઘટક (૧) ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય (૨) કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ!.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ!. ૨.૨૫ લાખ સહાય (૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ % મહત્તમ રૂ!. રૂ!.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ % મહત્તમ રૂ!. ૫૧,૮૪૦/- સહાય વૈકલ્પિક/મરજીયાત ઘટક (૪) ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ!. ૯,૦૦૦/-, અને રૂ!. ૩૩,૭૫૦/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. ૨૧,૬૦૦/-, રૂ!. ૧૦,૮૦૦/- અને રૂ! ૪૦,૫૦૦/- સહાય; 

રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૧-૨૨ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ I khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

25.સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય

ANH-9

ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી પાવર ડ્રીવન ચાફકટર ખરીદી કરવાનું રહેશે

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

26.સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય

DMS-1(સામાન્ય)

લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય

રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો

_______________________________________________________________________________

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *