How to download Digital Voter Id card? how to register mobile number in Voter card ? E-Voter card download
હવે તમે તમારું ચૂટણીકાર્ડ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકશો! ચૂટણીપંચ રાષ્ટ્રીય મતદાતા દિવસે એટ્લે કે 25મી જાન્યુયારી 2021ના રોજ આ સેવા લોન્ચ કરવા જી રહ્યું છે.
આ સેવા દ્બરા મતદાતા પોતાના મોબાઈલમાં આધારકાર્ડની જેમ વોટર કાર્ડ પી.ડી.એફ ફાઇલમાં ડાઉનલોડ કરી શકસે. તેને પ્રિન્ટ કરવી લેમિનેટ કરાવી ઉપયોગમાં પણ લઈ શકશે.
વધુ વિગતો વિડિયોમાં વિગતવાર સમજાવી છે. વિડિયો જોવા માટેની લિન્ક નીચે આપેલ છે.
The Election Commission of India will formally launch the e-EPIC (Electronic Electoral Photo Identity Card) programme on January 25, the National Voter’s Day.
The digitalisation of voter-ID card will have a special significance in the upcoming polls in five states, namely, Assam, Kerala, Puducherry, Tamil Nadu and West Bengal.