Category: std 10 ssc

ધોરણ 10 અને 12નું સમય પત્રક 2021

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ (રીપીટર,ખાનગી, અને પૃથ્થક ઉમેદવારો માટે) અને ધોરણ-૧૨ની પરીક્ષા તા-૦૧/૦૭/૨૦૨૧ થી તા-૧૬/૦૭/૨૦૨૧ દરમ્યાન લેવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ આ સાથે સામેલ છે. આ અંગે ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને […]