Category: i khedut

પશુપાલનને લગતી વિવિધ યોજનાઓમાં  i-Khedut Porta પર ફોર્મ ભરાવવાનું શરૂ 

પશુપાલનને લગતી વિવિધ યોજનાઓમાં  i-Khedut Porta પર ફોર્મ ભરાવવાનું શરૂ    પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટે અમલી વિવિધ વ્યક્તિલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે I-Khedut પોર્ટલ પર ઑનલાઈન અરજી કરવી ફરજિયાત છે. ઑનલાઈન અરજી કરવા માટે તા. ૦૧/૦૬/૨૦૨૧ થી તા. ૦૧/૦૭/૨૦૨૧ દરમ્યાન પોર્ટલ ખુલ્લું રહેશે, લાભ લેવા ઈચ્છતા તમામ […]