Category: Ghare Shikhiye Teacher edition

ઘરે શીખીએ ના સંદર્ભમાં મૂલ્યાંકન કઈ રીતે કરવું??

ઘરે શીખીએ ના સંદર્ભમાં મૂલ્યાંકન કઈ રીતે કરવું?? હવે એક મોટો પ્રશ્ન એ છે કે જ્યારે બાળકો તેમના ઘરે સ્વ-શિક્ષણમાં રોકાયેલાં હોય ત્યારે આપણે મૂલ્યાંકનના હેતુ ને કેવી રીતે શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકીએ. તો ચાલો જોઈએ, આપણે આજે આપણા શીખનારાઓ સાથે કેવી રીતે જોડાયેલા છીએ? આપણી પાસે માહિતી અને પ્રતિભાવ મેળવવા માટે નીચેના સ્ત્રોતો […]