Report card download કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી વર્ષ 2020-21 દરમ્યાન covid-19 ની પરિસ્થિતિમાં શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓમાં જે અધ્યયન ક્ષતિ રહી જવા પામી છે તે જણાવવાના હેતુથી પ્રથમ સત્રાંત નિદાન કસોટી લેવામાં આવી. પોતાની શાળામાં કયા વિદ્યાર્થીને કયા વિષયનાં ક્યા લર્નિંગ આઉટકમમાં ક્ષતિ રહી ગયી છે તે નિદાન કસોટીના ગુણના આધારે જાણી […]