ઘરે શીખીએ ના સંદર્ભમાં મૂલ્યાંકન કઈ રીતે કરવું??
હવે એક મોટો પ્રશ્ન એ છે કે જ્યારે બાળકો તેમના ઘરે સ્વ-શિક્ષણમાં રોકાયેલાં હોય ત્યારે આપણે મૂલ્યાંકનના હેતુ ને કેવી રીતે શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકીએ. તો ચાલો જોઈએ, આપણે આજે
આપણા શીખનારાઓ સાથે કેવી રીતે જોડાયેલા છીએ?
આપણી પાસે માહિતી અને પ્રતિભાવ મેળવવા માટે નીચેના સ્ત્રોતો છે: 1. ‘ઘરે શીખીએ ‘ અંતર્ગત મળેલ મોડ્યુલમાં બાળકોએ કરેલ કામગીરી
2. વિડિઓ જોવાની માહિતી.
3. કોવિડ19 લોકડાઉન મહિના દરમિયાન બાળકો કેવી રીતે શીખી રહ્યાં છે અને કામ કરી Reli d dhoti yaaR HU ala અન્ય શિક્ષકો અથવા ગામલોકોના || સમુદાયના સભ્યો કે શાળાના બાળકોનો વ્યક્તિગત પ્રતિભાવ,4. માતાપિતા કે જે આ મહિનાઓ દરમિયાન તમારી અને તમારા શીખના- સૌથી નિર્ણાયક અને નોંધપાત્ર કડી છે.
મૂલ્યાંકનની સંપૂર્ણ માહિતીનો વીડિયો જોવા નીચેના ફોટા પર ક્લિક કરો

આ મહિનાની શિક્ષક માર્ગદર્શિકા માં આપણે મૂલ્યાંકન પ્રક્રિયા કેવી રીતે કદ અને સમજણ અહીં આપેલ છે, ખાસ કરીને જ્યારે બાળકો દૂર રહીને શીખી રહ્યાં છે ત્યારે મૂલ્યાંકન પ્રક્રિયા ખાસ ચીવટ માગી લે છે.
આ વખતે તમારે ગયા વખતના મોડ્યુલમાં બાળકો લખેલ માહિતીનું મૂલ્યાંકન કરવાનું છે, આમૂલ્યાંકન અને અધ્યયન નિષ્પત્તિ આધારે કરીશું. આ મૂલ્યાંકન પાંચ ભાગમાં કરીશું.
1, બાળક દીઠ મૂલ્યાંકન જેમાં આપણે ગયા માસમાં આપેલ પ્રવૃત્તિ અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન કર્યું. આ મૂલ્યાંકન આપની કક્ષાએ જ કરવાનું છે. આપણે જે પ્રમાણે રચનાત્મક મૂલ્યાંકન કરીએ છીએ તે પ્રમાણે બાળક દીઠ મૂલ્યાંકન કરીશું. આ મૂલ્યાંકનના ત્રણ સ્તર
a.બાળકોનું મૂલ્યાંકન આપણી દ્રષ્ટિએ યોગ્ય લાગે અને આપ એવું અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરી છે તો તે અધ્યયન નિષ્પત્તિ સામે ‘√’ ની નિશાની કરવી.
માનો કે બાળકે જે તે
b. જો તમને લાગે બાળક પ્રયત્ન ચોક કર્યો છે. પરંતુ તેમાં હજુ થોડી કચાશ છે તો તેને આપણે ?’ ની નિશાની કરીશું.
જો તમને લાગતું હોય કે બાળક હજુ આ અધ્યયન નિષ્પત્તિમાં ઘણું કામ કરાવનું બાકી છે તો તમે તેના નામની સામે આ અધ્યયન નિષ્પત્તિ માટે ‘X’ મુકશો.
ઉદાહરણ તરીકે, ધારો કે એક અધ્યયન નિષ્પત્તિ છે, “બાળક આપેલ ચિત્રનું વર્ણન કરીનેએક વાક્યમાં લખે છે.” જે માટે મોડ્યુલમાં એક ચિત્ર આપેલું હોય અને બાળક્ન લખવા માટે નીચે જગ્યાઆપેલી હોય તો તેમાં જો બાળક આપેલ ચિત્રની મોટાભાગની વિગતો લખેલી હોય તો તેના નામની સામે V ની નિશાની કરો. જો બાળક થોડું લખ્યું હોય ,શબ્દો હોય પણ પૂરતાં વાક્ય ન હોય તો ? ની નિશાની કરશો. પરંતુ જો નીચે કશું ન લખ્યું હોય કે જે લખેલું હોય તે પુરતું ન હોય, ક્યારેક ભળતાં શબ્દો હોય તો X ની નિશાની કરો.
આ પ્રક્રિયા કરવા માટે નીચે આપેલા તબક્કા ધ્યાનમાં રાખવા.
જે તે જૂન 2020ના ધોરણની અધ્યયન નિષ્પત્તિઓની યાદી માટે ધોરણ પર ક્લિક કરો
ધોરણ 1 ધોરણ 2 ધોરણ ધોરણ 4 ધોરણ 5
a. આ માસની શિક્ષક માર્ગદર્શિકા માં દરેક પ્રવૃત્તિ વિષય દીઠ અધ્યયન નિષ્પત્તિ આપેલ છે. તેના અનુસંધાને બાળકોએ કરેલ કામ જોવું.